એકાગ્રતા તેમજ યાદશક્તિ વધારવાની ટેકનિક શીખી, મોબાઈલની લત છોડી, સકારાત્મક માઈન્ડ પ્રોગ્રામિંગ કરી, ધ્યેય મુજબ પરિણામ મેળવવા ઇચ્છતાં
ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે
સ્પેશ્યલ વન ડે વર્કશોપ
બી ધ બેસ્ટ વર્કશોપ વિશે
બી ધ બેસ્ટ વર્કશોપ 6 થી 12 ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વિશેષ ડિઝાઇન કરેલ વૈજ્ઞાનિક મેથડથી કરાવવામાં આવતો વર્કશોપ છે. આ વર્કશોપ થકી બાળકોનો બૌદ્ધિક તેમજ માનસિક વિકાસ ખુબજ સારી રીતે થાય છે. બાળકનાં મનની શક્તિ વધારવા તેમજ મગજનો વિકાસ કરવા માટેનો સો ટકા અસરકારક અને પરિણામલક્ષી વર્કશોપ છે. આ વોર્કશોપથી બાળકનું અર્ધજાગૃત મન (Subconscious Mind) ખુબજ સક્રિય થાય છે, તેમજ તેનાં મગજનો ખુબજ વિકાસ થાય છે. અભ્યાસમાં નબળો દેખાવ કરતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે તેમજ તેજસ્વી વિદ્યાર્થી વધુ તેજસ્વી બને છે. એટલું જ નહીં, મોબાઈલની લત છોડાવવા માટે આ વર્કશોપ મોટો રોલ ભજવે છે.
CITY
Morbi
DATE
24/10/23
Tuesday
(Dussehra)
TIME
9.00 am to
6.00 pm
VENUE
ZEMS Institute
Sitaram Chowk,
Ravapar Road
ફીમાં સામેલ છે
- બ્રેકફાસ્ટ (2 સમય)
- લંચ
- મટીરીયલ
કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ
- મેમરી બુસ્ટર ટેકનીક
- કોન્સન્ટ્રેશન ટેકનીક
- કોન્ફિડન્સ બિલ્ડીંગ
- ગોલ સેટિંગ
- પોઝિટિવ માઈન્ડ પ્રોગ્રામિંગ
- સ્પીડ રીડિંગ ટેકનીક
- માઈન્ડ મેપિંગ ટેકનીક
- મોબાઈલ એડિકશનથી મુક્તિ
- ડિપ મેડિટેશન
- યોગા અને પ્રાણાયામ
- હેન્ડરાઈટિંગ ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામિંગ
વર્કશોપથી થતાં ફાયદાઓ
- બાળકની યાદશક્તિમાં સુધારો થાય છે
- બાળકની એકાગ્રતામાં વધારો થાય છે
- બાળકમાં આત્મવિશ્વાસ વધે છે
- મોબાઈલ કે ટેલિવિઝનની લત છોડાવી શકાય છે
- બાળકમાં છુપાયેલ કુદરતી સ્કીલનો વિકાસ થાય છે
- અર્ધજાગૃત મનના પાવરનો ખુબજ વિકાસ થાય છે
- બાળકના ચંચળ સ્વભાવમાં બદલાવ આવી શકે છે
- બાળકને અભ્યાસમાં રસ અને રુચિ વધે છે
- અભ્યાસમાં ખુબજ તેજસ્વી બને છે
ટ્રેઈનરનો પરિચય
2012 થી ટ્રેઇનીંગ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરી રહેલ લોકપ્રિય શિક્ષણવિદ તેમજ ટ્રેઈનર સુરેશ બાવરવા દ્વારા આ અદભુત વર્કશોપ કરાવવામાં આવે છે. સુરેશ બાવરવા 1998 થી શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે. છેલ્લા નવ વર્ષથી માઈન્ડ એન્ડ બ્રેઈન ડેવલપમેન્ટ વર્કશોપ સમગ્ર ભારતમાં કરાવી બાળકોમાં અકલ્પ્ય બદલાવ લાવી રહ્યાં છે. વર્ષોનો અનુભવ અને બાળકો પ્રત્યેના લગાવને કારણે દરેક બાળકમાં પરિણામ લાવી શકતા હોય, વાલીશ્રીઓ તેમની પાસે પોતાનાં બાળકને મોકલવાનો આગ્રહ રાખતાં હોય છે.
સાંભળો અમારા વાલી અને વિદ્યાર્થીઓને
© 2023 All Rights Reserved