ઈંગ્લીશ અઘરું લાગે છે?

તો હવે ચિંતા છોડી દો!

activities-of-smarty-club

ઈંગ્લીશમાં ઓછા માર્ક્સ હવે ભૂતકાળ બની જશે!

ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સૌથી વધુ અઘરો વિષય ઈંગ્લીશ લાગતો હોય છે. આ વિષયમાં માર્ક્સ પણ ઓછા આવતા હોય છે. પણ હવે વિદ્યાર્થીઓ માટે ઈંગ્લીશ કોઈ અઘરો વિષય નહિ પણ એક સરળ રમત બની જશે. કારણ કે વર્ષોનાં અનુભવી અને ઇંગ્લીશમાં ટીચિંગ માસ્ટરી ધરાવતાં ટ્રેનર તેમજ ટીચર સુરેશ બાવરવા આવી રહ્યા છે ઓનલાઇન ટીચિંગ ફિલ્ડમાં! મનોવિજ્ઞાનનાં સિદ્ધાંતને અનુસરી, સરળ અને અસરકારક ટીચિંગ મેથડ દ્વારા બાળકોને રમતાં-રમતાં ઈંગ્લીશ શીખવાડશે. બાળક તેની આગામી પરીક્ષામાં જ સારું પ્રદર્શન કરી શકશે.

ટ્રેનર/ટીચરનો પરિચય

1998 થી ટીચિંગ ક્ષેત્રમાં તેમજ 2012 થી ટ્રેઇનીંગ ક્ષેત્રમાં ખુબજ સફળતાપૂર્વક કાર્ય કરી રહેલ લોકપ્રિય શિક્ષણવિદ તેમજ ટ્રેઈનર સુરેશ બાવરવા તેમજ તેમની પાસે તાલીમ પામેલ ઈંગ્લીશ ટીચરની ટીમ દ્વારા બાળકોને ઓનલાઇન ઈંગ્લીશ શીખવવામાં આવશે. સુરેશ બાવરવા કે જેમને ઈંગ્લીશ વિષયમાં માસ્ટર ડિગ્રી તેમજ બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી મેળવેલ છે. તેઓ 1998 થી શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છે. ઈંગ્લીશ ટીચિંગ તેમનો એક આગવો શોખ અને ઝનૂન છે. તેમણે નવી નવી અજોડ અને અસરકારક મેથડ દ્વારા બાળકોને સરળતાથી સમજાવવા ખુબજ રિસર્ચ કરેલ છે અને ભૂતકાળમાં ખુબજ સારા પરિણામો મેળવેલ છે. હવે આ લાભ આપના બાળકને પણ મળવા જઈ રહ્યો છે.

suresh-bavarva-best-indian-trainer

Batch Time

Standard 9th

7.00 to 8.00 pm

Standard 10th

8.00 to 9.00 pm

ફીનું ધોરણ

Monthly Fees

499

Quarterly Fees

1399

Six Monthly Fees

2499

Rules & Regulations

star (2)

અનિવાર્ય કારણ શિવાય દરરોજ નિયમિત એક કલાક હાજરી આપવાની રહેશે

star (2)

હોમવર્ક તેમજ અન્ય ટાસ્ક ફરજીયાત કરવાના રહેશે

star (2)

સોમવાર થી શુક્રવાર સુધી ક્લાસ રહેશે. શનિ-રવિવારે રજા રહેશે

star (2)

જે તે ધોરણનો કોર્ષ કરાવવામાં આવશે

Head Office

ZEMS Institute

© 2024 All Rights Reserved